Thursday, 19 June 2014

Admission Notice for Certificate/Diploma in Course in Yoga 2014-2014



હોલિસ્ટિક સાયન્સ રીસર્ચ સેન્ટર
વીતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રીસર્ચ ફાઉન્ડેશન
મહાવિદેહ તીર્થધામ કૉમ્પ્લેક્સ, કામરેજ, સુરત 394185
Email: hsrcsurat@gmail.com ટેલિફોન 02621-250750
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત
180 કલાકનો ડિપ્લોમા અને
160 કલાકનો સર્ટિફિકેટ કોર્સ ઈન યોગમાં
પ્રવેશ અંગે માહિતિ
પ્રવેશ અંગે માહિતી.

1.   ઉપરોક્ત બંને પાર્ટ ટાઇમ કોર્સ માટે તા. 15 જુલાઈ સુધી આવેદન પત્ર સ્વીકરવમાં આવશે.
2.   સર્ટિફિકેટ કોર્સ માટે આવેદન પત્ર ફી સાથે રૂ. 1000/-  અંકે રૂ. એક હજાર પૂરા ભરવાની રહેશે. એ ફી સિવાય બીજી કોઈ ફી આપવાની નથી..
3.   ડિપ્લોમા કોર્સ માટે આવેદન પત્ર સાથે ફી રૂ. 1600/- (સોળસો) ભરવાની રહેશે.   સિવાય બીજી કોઈ ફી આપવાની નથી..
4.   ઉપરોક્ત ફી માં યુનિવર્સિટીની એનરોલમેંટ ફી અને પરીક્ષા ફી સામેલ છે.
5.   વર્ષ 2014-15 માટેનું શૈક્ષણિક સત્ર ઑગસ્ટ 2014 થી જુલાઈ 2015 સુધી રહેશે.
6.   શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રૅક્ટિકલ વર્ગો સહિત પ્રાયોગિક વર્ગોનું પણ આયોજન થશે.
7.   12મી પાસ છાત્ર ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવી શકશે.
8.   11માં ધોરણ પાસ, 12માં ધોરણમાં ભણતો કે 12માં ધોરણમાં નાપાસ વિદ્યાર્થી સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે.
9.   વર્ગના આયોજન વિશેની માહિતી દરેક વિદ્યાર્થીઓને ફોન, મોબાઇલ કે ઇ-મેલ દ્વારા આપવામાં આવશે.

10. જૂન-જુલાઈ 2014માં યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ પ્રોગ્રામ મુજબ દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે.
Last Date for Admission: 31 July 2014

No comments:

Post a Comment